સમજણ જીવનમાંથી જાય, જી …સમજણ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય,તો તો જોયા જેવી થાય…..
જીવનમાંથી જાય,તો તો જોયા જેવી થાય…..
સમજણ જીવનમાંથી જાય, જી …જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય..સમજણ જીવનમાં થી જાય, જી …
પિતાજીના વચન ખાતર, રામજી વનમાં જાય, જી …(૨)
આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)
એના બાપને મેલવા જાય ..
એના બાપને મેલવા જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય.. સમજણ જીવનમાંથી જાય, જી ..
તો તો જોયા જેવી થાય.. સમજણ જીવનમાંથી જાય, જી ..
ચેલો હતો ઓલો આરુણી
એની યાદે ઉર ઉભરાય, જી .. (૨)
આજનો ચેલ્કો, માસ્તર સાહેબને, … (૨)
શિવાજી બીડીયું પાય ..
સમજણ જીવનમાંથી જાય, જી … જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય , સમજણ જીવનમાંથી જાય, જી …
તો તો જોયા જેવી થાય , સમજણ જીવનમાંથી જાય, જી …
ચૌદ વરસનું એને રાજ મળ્યું, ભરત ના એ ભૂલાય જી…(૨)
પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ, …(1)
પાંચ વરસનો પ્રધાન, આજે ……..
કોઈ થી જાલ્યો એ ના જીલાય..
પાંચ વરસનો પ્રધાન, આજે ……..
કોઈ થી જાલ્યો એ ના જીલાય..
એ સમજણ જીવનમાંથી જાય, જી …
પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ, જાલ્યો ના કોઈ થી જીલાય
સમજણ જીવનમાંથી જાય, જી …
સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય..સમજણ જીવનમાંથી જાય, જી …
મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી .. (૨)
ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,, ભાવ વિનાના ભક્તો આવીને
દશીયું ફેંકતા જાય ..
દશીયું ફેંકતા જાય ..
સમજણ જીવનમાંથી જાય. જી …
ભાવ વિનાના ભક્તો આવે.,,,ભાવ વિનાના … ભક્તો આવી ને
દશીયું ફેંકતા જાય ..
દશીયું ફેંકતા જાય ..
સમજણ જીવનમાંથી જાય જી … જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય,,સમજણ જીવનમાંથી જાય, જી …
તો તો જોયા જેવી થાય,,સમજણ જીવનમાંથી જાય, જી …
ધર્મની જુઓ કિંમત કેવળ,નાણા થી અંકાય, જી
ધર્મની કિંમત કેવળ, નાણાં થી અંકાય, જી
મોટી મોટી, ખા એક ખાયું .. (૨)
એમાં ફાળો ભરતો જાય ..
એમાં ફાળો ભરતો જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …,,આ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય,
સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …(૨)
સમજણ જીવનમાંથી જાય, જી …(૨)
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)
=======================================
Video
સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)
=======================================
Video
Album:-Best Of Narayan Swami Song:-Samjan Jeevan Mathi Jaay Singer:-Narayan Swami Music Label:-Studio Sangeeta
Post a Comment